“રંગ જીવન માં ઘણાં છે તે નજર માં રાખજો નાદ ભીતર નો પહેલી તે સદર માં રાખજો મંથના નો સાદ પ્રાંગણ માં સદા પડઘાય કે, સાફ અંતરનો અરીસો આ સફરમાં રાખજો.”