Screen Time to Dream Time(Gujarati) by Bhavika Maheshwari

આજની ઝડપથી ચાલતી આધુનિક દુનિયામાં, સ્માર્ટફોન બધાના જીવનમાં અગત્યનો ભાગ બની ગયો છે. આપણને સ્માર્ટફોન સહેલાયથી દુનિયા સાથે જોડે છે અને દુનિયાની બધી જ જાણકારી જાણવા માટેના રસ્તા ખોલી આપે છે. પણ સ્માર્ટફોનની સત્તત ઉપસ્થિતિથી આપણું જીવન અસંતુલિત અને અજાગૃત્ત બની જાય છે. તમે ઘણા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનની આદતના શિકાર બનતા જોયા હશે. સ્માર્ટફોન લોકો ચાલતા, જમતા, વાંચતા અને શૌચાલયમાં પણ વાપરે છે. આવા લોકો પોતાની જીવનશૈલી અને પદ્ધતીઓ ભૂલી જાય છે. આ પુસ્તક તમારા માટે છે.