Shabd (Gujarati) BY Ramesh Sanghavi

સુજ્ઞ વાંચકો, રમેશ સંઘવીનાં સ્નેહ વંદન. મારું આ ચોથું પુસ્તક મુ. શ્રી કૌશલભાઈ જોશી (Nexus Stories Publication – Surat) દ્વારા પ્રકાશિત આ કાવ્ય સંગ્રહ “શબ્દ” આપનાં હસ્ત કમળમાં મૂકતાં અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. આપ સૌ સુજ્ઞ વાંચકોને મારી રચનાઓ ગમશે તો મારું લખવું સાર્થક લાગશે. આપનો સ્નેહાધીન, રમેશ સંઘવી (અમરેલી)