Skip to content

+91 87800 80718

Let's Connect

10:00AM-6:00PM

Monday to Friday

Pal Lake

Surat (Gujarat), Bhārata

Mari Livar Transplant Yatra (Gujarati) BY Dilip Deshmukh

Original price was: ₹150.00.Current price is: ₹130.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication 
  • Language ‏ : ‎ Gujarati
  • ISBN-13 ‏ : ‎ 9788119178599
  • Item Weight ‏ : ‎ 140 g
  • Dimensions ‏ : ‎ 20.3 x 25.4 x 4.7 cm
  • Country of Origin ‏ : ‎ India

78 in stock

Description

દર્દી થી દસ્તાવેજ સુધીની સફર

‘દાદા’નો પરિચય સૌપ્રથમવાર એક દર્દી તરીકે થયો. દર્દી અને ડોક્ટરનાં લગભગ એક મહિનાનાં સવાસમાં એકબીજાને ઓળખતા થયા. જીવનનાં સુખ-દુઃખની વહેંચણી કરી. મજબૂત મનોબળ ધરાવતા ‘દાદા’એ સાજા થઈ ગયા પછી જીવનની ત્રીજી ઇનિંગ ખેલવાની ઈચ્છા દર્શાવી. આ ત્રીજી ઇનિંગ એટલે બ્રેઈન ડેડ થયેલા પરિવારજનોને અંગદાન (Organ Donation) કરવા માટે સમજાવવાં તથા સમાજમાં અંગદાનની જાગૃતિ કેળવવા માટે સમર્પણ થવાની ઇનિંગ!

આ પુસ્તકમાં ફક્ત અનુભવો જ નથી પણ હોસ્પિટલનાં અનુભવો તેમજ પોતે જે મેળવ્યું છે તેનું ઋણ કેમ ચુકવવું તેનો નિશ્ચય કરવો તે તમામ પાસાને સુંદર રીતે આવરી લેવાયા છે. સમાજનાં તમામ વર્ગનાં વાંચકોને આ પુસ્તક પ્રેરણાદાયી રહેશે.

  • ડૉ. પ્રાંજલ મોદી (વાઇસ ચાન્સેલર, GUTS)

Additional information

Weight 0.180 kg
Dimensions 5.5 × 8.5 × 0.7 in

Reviews

There are no reviews yet.

Be the first to review “Mari Livar Transplant Yatra (Gujarati) BY Dilip Deshmukh”

Your email address will not be published. Required fields are marked *

Top Rated Book's

Latest Book's