Nexus Stories Publication
પુસ્તક કેમ લખવું અને પ્રકાશિત કેમ કરવું?
Posted on Jun 5, 2021
નવોદિત લેખક / લેખિકા માટે.
શું તમે કોઈ વિશ્લેષણ કર્યા વગર અથવા વાચકોની આવશ્યકતાને જાણ્યા વગર કોઈ પુસ્તક લખી રહ્યાં છો…?
જો એવું કઈંક હોય તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો.
હું કૌશલ જોશી, નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશન તરફથી અને શ્રી ગોપાલ ખેતાણી, ઓથર્સ કોર્નર તરફથી બે દિવસીય ઓનલાઈન ક્લાસમાં તમને જણાવીશું પુસ્તક કેવી રીતે લખવું અને તેને પ્રકાશિત કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? પુસ્તકનું વેચાણ કેમ વધારવું તેના પરની પદ્ધતિ વિષે વાત કરીશું.
અમે વિવિધ માર્કેટિંગ વ્યૂહરચનાઓનો પ્રયાસ કર્યો છે.
તમારો સ્લોટ બુક કરો –
https://imjo.in/Ys6dnk
(દરેક રજિસ્ટર થયેલા વ્યક્તિને મફત ઇ-બુક મળશે)
તમે આ પદ્ધતિ શીખશો એટલું જ નહિ આ પદ્ધતિનો બે દિવસમાં અમલ પણ કરશો. તમારા દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પુરતો પ્રયત્ન કરીશું.