Bal Gunjan (Gujarati) BY Dr. Nardi Jagdishchandra Parekh ‘Nandi’
ઉંમરનાં આ પડાવ પર જ્યારે શરીર સાથ ન આપે છતાં બાળપણ જીવવાની મોજ માણતાં જે અનેરો આનંદ આપ લ્યો છો એ ખરેખર સીમાચિન્હ છે. બાળક બનીને સર્જન થાય તેમાં સચ્ચાઈનો રણકાર દેખાય છે, ભોળપણની છાપ… Bal Gunjan (Gujarati) BY Dr. Nardi Jagdishchandra Parekh ‘Nandi’