માણસ તરીકેની આપની પ્રાથમિક જવાબદારી છે: આપણને વારસામાં મળેલા આ પૃથ્વી ગ્રહને આપણા પછીની પેઢી માટે વધુ બહેતર કરીને સોંપતા જવું. આપણે સહુ પ્રકૃતિનાં સંતાન છીએ, પણ એ આપનું જતન કરે છે, એટલી સંભાળ આપને તેની રાખતા નથી!
પર્યાવરણ જેમનો અંગત પ્રિય વિષય છે ત્યારે લોકોમાં પર્યાવરણ વિશે માહિતી પહોંચાડવી અને લોકજાગૃતિ કેળવાય તે માટેની મિસાલ ઊભી કરવા કટિબદ્ધ છે. ત્યારે એક ગુજરાતી વિરલા એવા અમિતભાઈ રાણા આ રસપ્રદ પુસ્તક જન માનસમાં જાગૃતિની જ્યોતિ પ્રગટાવી શકે એમ છે.
અમિત રાણા પર્યાવરણ પ્રત્યે એક જુદું જ યુદ્ધ લડી રહ્યા છે. પર્યાવરણને વધુ રળિયામણું કરવાનું અને ધરતીને વધુ હરિયાળી કરવાનું એક નૈતિક જવાબદારી સ્વીકારી એમનો આ સદાકાળ ચાલુ રહેતો “ગ્રીન પજ્ઞ”જે એમને સૌથી વધુ આનંદ અને સંતોષ આપે છે. આવા લીલાછમ માનવી અમિત રાણા પર્યાવરણીય જંગલમાં મંગલમય જીવન વિતાવી આયુષ્ય માનવસેવા માં સમર્પિત કરતા પર્યાવરણના સાચા વારસદાર છે. એમની કલમે આ પાનાંઓમાં વિચાર વિહાર કરવાથી પ્રકૃતિના માધ્યમે પરમાત્માની વધુ નજીક જવાની તક મળશે.
***********************************
As human beings, our foremost responsibility is to leave behind a better Earth than the one we inherited. We are all children of nature, yet while nature nurtures us with unconditional care, we often fail to give back the same love and attention.
This inspiring book by Amit Rana—a rare gem among Gujarati environmentalists—aims to ignite a spark of awareness in every reader’s heart. His mission is not just to inform people about the environment, but to awaken a deeper sense of duty and reverence for the planet. For Amitbhai, protecting the environment is not just a cause—it’s a personal calling, a moral commitment.
Through his tireless efforts, Amit Rana has embraced what he calls the “Green Pledge”—a lifelong vow to make the Earth greener, cleaner, and more livable. This journey gives him immense joy and satisfaction. He fights not with weapons, but with words, awareness, and action, making him a true warrior in the environmental battleground.
By exploring the pages of this book, you’re not just reading—you’re walking alongside nature, and moving closer to the divine. Amit Rana’s message is clear: when we serve nature, we serve humanity. And in doing so, we become worthy heirs of this precious planet.