Jagat Viradia

Jagat Viradia

Jagat is an Engineer in Industrial electronics, NLP Master Practitioner, and a Meditation facilitator. He is a Co-founder of the real estate brand The Building Company (www.tbco.in). He had his fair share of many interesting failures in business ventures in the past. During this journey, he feels fortunate to meet many remarkable people, some of them in the form of books.

Jagat works on curating his framework for sustainable growth in the three most essential areas of life: Health, wealth, and happiness. He thinks, there are many powerful and hidden ideas worth exploring. He enjoys learning and sharing essential lessons of life. Not only that, but he knows that sharing makes him a better student. He equally enjoys interesting conversations and sometimes long solitude in the Himalayas.
==============================================
જગત સાવ સામાન્ય વ્યક્તિ છે. પણ જરા વટ પડવો હોય ત્યારે એ આવું બધું લખે છે. ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સમાં ઇજનેર, એન.એલ.પી. માસ્ટર પ્રેક્ટિશનર, મેડિટેશન સહાયક, વગેરે ભણ્યો છે. તે રિયલ એસ્ટેટ બ્રાન્ડ ધ બિલ્ડિંગ કંપની (www.tbco.in) ના સહ-સ્થાપક છે.
ભૂતકાળમાં વ્યવસાયિક સાહસોમાં તેમના હિસ્સાની ઘણી રસપ્રદ નિષ્ફળતાઓનો અનુભવ કર્યો છે. આ સફર દરમિયાન, તે પોતાને નસીબદાર માને છે કે તેને ઘણાં નોંધપાત્ર લોકો મળ્યાં, જેમાંથી કેટલાંક પુસ્તકોનાં રૂપમાં હતાં.
જગત જીવનના ત્રણ સૌથી મહત્ત્વના ક્ષેત્રો – આરોગ્ય, સંપત્તિ અને સુખ – માં લાંબાગાળાના વિકાસ માટેનું માળખું તૈયાર કરવા પર કામ કરે છે. તે માને છે કે ઘણા શક્તિશાળી અને છુપાયેલા વિચારો શોધવા યોગ્ય છે. તેને શીખવાનું અને જીવનના આવશ્યક પાઠો શેર કરવાનો આનંદ છે. એટલું જ નહીં, તે જાણે છે કે શેર કરનાર વધુ સારો વિદ્યાર્થી બની શકે. તેને રસપ્રદ વાતચીતો પણ ગમે છે અને ક્યારેક હિમાલયમાં લાંબી એકાંતવાસનો આનંદ માણે છે.

Books By Jagat Viradia