Description
અંગ્રેજોના આગમન પછી ગુજરાતીમાં નવલકથાનું આગમન થયું અને ‘કરણઘેલો’ થી શરૂઆત થઈ. સમય જતા સાહિત્યમાં સામાજિક અસમાનતા, અસ્પૃશ્યતા અને વર્ણવ્યવસ્થાને ઉજાગર કરતી દલિત નવલકથાઓનો વિકાસ થયો. આ પુસ્તકે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની વિચારોની ઉજવણી કરતી દલિત નવલકથાઓનું વિશ્લેષણ કરીને સમાજમાં ન્યાય અને સમતાના ભાવના જગાડવાનો પ્રયાસ કર્યો છે. આજે ટેકનોલોજી અને શિક્ષણના યુગમાં પણ દલિતો ભેદભાવ ભોગવી રહ્યાં છે. સંશોધક તરીકે આ વિષય પર થયેલું આ અધ્યયન વાચકો અને સંશોધકો માટે ઉપયોગી સાબિત થશે અને “આંબેડકરીય વિચારધારા”ને વધુ વિસ્તૃત કરનાર સાહિત્યરૂપ માર્ગદર્શિકા બનશે.


Reviews
There are no reviews yet