Description
‘પ્રાણવાયુ કંઈ હું નથી ,છતાં પણ સર્વનો શ્વાસ છું તું હીરો છે ભલે ન જાણે ,હું તુજ ભીતરનો ઉજાસ છું ઓળખાણની જરૂર ક્યાં, આંખ ખોલ આસપાસ છું ઢાંકયો કદી ઢંકાવું ક્યાં, એવો ખુદ અજવાસ છું, વ્યર્થ નથી મહેનત જરાય,ઘણા બધાની આશ છું અંધકાર ઓગાળી ખાવું ,તુજ ભીતર બેઠો પ્રકાશ છું. -કલસરિયા પ્રકાશ ‘યાદ’
Reviews
There are no reviews yet.