Description
જિંદગી માણવાની એ બી સી ડી શીખવાડે છે, ગુજરાતી એક બે ત્રણ લાઇનર, વાંચો, સમજો અને અમલમાં મુકો આ વાંચી ને, જીવ ને સારું લાગ્યું, તો, “ગમ્યું” એવું કહેવામાં જિંદગી ના વીતી જાય, એ જોજો, જિંદગી ની માયાજાળ ની વચ્ચે ક્યારેક સારા વાક્યો સારી વાર્તા ઓ વાંચવા મળે ત્યારે, મગજ માં એક સ્પાર્ક થયો હોય એવો અનુભૂતિ થાય છે. તો આવો માણીએ કેટલાક શબ્દોનો સમાગમ
Reviews
There are no reviews yet.