Description
આપણો ભારત દેશ મહાન દેશ છે અનેકો ઈતિહાસ અને સાહિત્યનો ખજાનો ધરાવે છે, સાથે સાથે આપણો ભારત દેશ વીરોનો દેશ પણ છે આર્મી જવાનો અને પોલીસ જવાનો ભારત દેશ માટે પોતાની જાન કુરબાન કરે છે. અને ભારત દેશની સતત રક્ષા કરે છે. હું જ્યારે ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી ત્યારે અમારી માણાવદર તાલુકાની સરકારી શાળામાં આર્મી જવાનોનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં વિવિધ શસ્ત્રો ચલાવતા પર્વતારોહણ કરવું વજન ઉપાડીને માઈલો સુધી ચાલવું પોતાનો બચાવ કરતા શત્રુ પર વાર કરવો ઘાયલ થયેલા સૈનિકોને કેવી રીતે સારવાર કેમ્પ સુધી પહોંચાડવા આવી અનેકકો તાલીમ લેતા મેં આર્મી જવાનોને જોયા જેથી મારા મનમાં આર્મી જવાનો પર ખૂબ ગૌરવ થવા લાગ્યો એ દિવસથી મનમાં વિચારેલું કે આવા વીર બહાદુર દેશના જવાનો માટે મારે કંઈક તો ભેટ આપવી જ છે તો આજે આ ભારત દેશના આર્મી જવાનોને આ પુસ્તક ભેટ આપીને હું ખૂબ આનંદિત થાઉં છું. – શીતલ રાજકોટીયા
Reviews
There are no reviews yet.