Description
ઉંમરનાં આ પડાવ પર જ્યારે શરીર સાથ ન આપે છતાં બાળપણ જીવવાની મોજ માણતાં જે અનેરો આનંદ આપ લ્યો છો એ ખરેખર સીમાચિન્હ છે. બાળક બનીને સર્જન થાય તેમાં સચ્ચાઈનો રણકાર દેખાય છે, ભોળપણની છાપ દેખાય છે. અને પૂર્વગ્રહ રહિત જે લખાય તે સદાબહાર રહે છે. આપનો આ ઉપક્રમ પણ સદાય જીવંત લાગશે. આવું નવું નવું તમને સ્ફુરે અને બળજગતને આનંદમય કરે એ જ પ્રભુને પ્રાર્થના. -ભાવેશ મહેન્દ્ર મહેતા, મુંબઇ ગુજરાતી સંગઠન.
Reviews
There are no reviews yet.