Description
પ્રકૃતીના ખોળે મહાલતા માતૃભાષામાં જે ઉદગારો પ્રગટ થાય ને સ્વરબદ્ધ થઇને આનંદ ની અભીવૃદ્ધી રચે – ઉષાના અજવાળાં પાથરે એજ ખરું કાવ્યકુંજ. આ કવિતા પુસ્તક સત્ય-પ્રેમ-કરુણા-આનંદ-પરમાનંદ ની કૃતી છે. જેમ જેને જીભ ના રસસ્વાદ માં મજા આવતી હોય તેને મિષ્ટાન જે આનંદ-ઓડકાર આપે તેવો જ રુદય ના રસસ્વાદ માં મજા આવતી હોય તેને આ પુસ્તક પરમાનંદનો ઓડકાર આપે છે, આ કૃતીમાં ગીત, ગઝલ, શેર ની મીક્ષ ઝલક દેખાય છે. ટૂંકમાં… “કાવ્યકુંજ – ઉષાના અજવાળેથી” એટલે… “સમય છે ઓછો ને પહેરામણી જાજી, ખાવાનું ઓછુ ને પળોજણ ઘણી, જો વાંચશો “પીયૂ” રુદય નો સાદ, તો તમો માણશો કવિનો રસાસ્વાદ….”
Reviews
There are no reviews yet.