Availability: In Stock

Laxya Jashe Chukai, Ghangho Jashe Fasai (Gujarati) BY Vishwas Vade & Sunnita Vishwas

SKU: 9789394059498

Original price was: ₹499.00.Current price is: ₹483.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication (12 January 2023)
  • Language ‏ : ‎ Gujarati
  • Paperback ‏ : ‎ 114 pages
  • ISBN-10 ‏ : ‎ 9394059490
  • ISBN-13 ‏ : ‎ 978-9394059498
  • Reading age ‏ : ‎ 10 years and up
  • Item Weight ‏ : ‎ 140 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.67 cm

Also Available On

Amazon  Flipkart

3 in stock

Description

સુનિતા વિશ્વાસ એ ‘સુનિતા વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીઝ’ના સ્થાપક છે. જેઓના માર્ગદર્શન હેઠળ દસ બિઝનેસ આઈડિયા આકાર લઈ રહ્યા છે. અન્થ્રાઓલોજી જેમાં ઉદ્યોગસાહસિકને તાલીમ આપવામાં આવી રહી છે. Chapatiwala, સ્ટુડિયો, સુનિતા વિશ્વાસ પબ્લિકેશન્સ, સ્કૂલ, ‘આપલા વિશ્વાસ’ નામની એનજીઓ અને અન્ય ચાર જેટલી સંકલ્પનાઓ સાકાર થવા જઈ રહી છે. જે હાલ પ્રક્રિયામાં છે. સુનિતા વિશ્વાસ માને છે કે તેઓની બ્રાન્ડ માનવ જીવનના દરેક પાસાઓને સ્પર્શે. પછી એ વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ કે અન્ય અનુરૂપ માર્ગદર્શિ એરિયા કેમ ન હોય? માટે એક શાળાની સ્થાપના કરવાનું તેઓનું સ્વપ્ન છે કે બાળકોને કંઈક અલગ અને ક્રિએટીવ વિચારવાની અને ઉદ્યોગસાહસિક બનવાની તાલીમ આપે, જે તેમનો અનન્ય અને પ્રશંસનીય પ્રોજેકટ છે. તદુપરાંત સફળતાના સોપાનો પામવા અને શાળા દ્વારા રાષ્ટ્રનો પાયો નાખવો એ તેમનું અને તેમના એનજીઓનું મુખ્ય લક્ષ્ય છે. તેઓ તેમના સપનાને સાકાર કરવા અને અનેકોના હૃદયમાં આશા જગાડવા માટે અથાગ મહેનત કરી રહ્યાં છે. વિઝન : જ્યારે દરેક વ્યક્તિ વ્યક્તિગત અને વ્યાવસાયિક સ્તરે વિકાસ સાધવાનો પ્રયાસ કરે છે ત્યારે સમગ્ર સમાજને તેનો ફાયદો થાય છે. એવી રીતે અમે સામાજિક પરિવર્તન દ્વારા પરિપૂર્ણ અને સુખી જીવન બનાવવાની સંકલ્પના કરીએ છીએ.

Additional information

Weight 0.25 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Laxya Jashe Chukai, Ghangho Jashe Fasai (Gujarati) BY Vishwas Vade & Sunnita Vishwas”

Your email address will not be published. Required fields are marked *