Availability: Out of Stock

Poshina – The Reflection (Gujarati) By Jignasha Patel

Original price was: ₹350.00.Current price is: ₹341.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication® 
  • Language ‏ : ‎ Gujarati
  • Paperback ‏ : ‎ 145 pages
  • Item Weight ‏ : ‎ 100 g
  • Country of Origin ‏ : ‎ India
  • Generic Name ‏ : ‎ Books

Out of stock

Description

પોશીના ધ રિફ્લેક્શન શ્રીમતી જીજ્ઞાશા પટેલે પોતાની પ્રથમ બુકની સફળતા હજુ પૂરી રીતે માણી પણ ન્હોતી ત્યાં જ એક અપરિપૂર્ણ સ્વપ્ન પૂરું કરવા તરફ ઉડાન ભરી અને એ કદાચિત્ એમનાં જીવનની સહુથી મહત્વની ઉડાન હશે. મારું સૌભાગ્ય કે એમણે ફરીથી મને પ્રસ્તાવના લખવાનો મોકો આપ્યો. પોશીના કે જ્યાં એમનું બચપણ વીત્યુંને ખાસ કરીને નાનાં-નાનીનો અમૂલ્ય પ્રેમ પામ્યાં કે જેનું મુલ્ય ચૂકવવું અસંભવ જ હોય, પરંતુ એક પુસ્તકરૂપે એ પ્રેમને વાગળવો એ કદાચ એમની આગવી પ્રેમની પરિભાષા જ કહેવાય. આ પુસ્તકથી ત્યાંના જરૂરિયાતમંદ લોકોની મદદનો ઉમદા હેતુ પણ છુપાયેલો છે. પુસ્તકનું હાર્દ પોશીના એક એવું અલાયદું સ્થળ, જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને આ પુસ્તકનાં પ્રાગટ્યથી મને ચોક્કસ ખાતરી છે કે ઘણાં પ્રવાસીઓ પોશીનાની મુલાકાતે આવશે. આ રીતે જોવા જઈએ તો “ટુરિઝમ વિભાગના” કામમાં આ બુક આવશે !! “પ્રાદેશિક પ્રવાસની વાતો સાથે એક અવિસ્મરણીય પ્રેમકથા”- આ પુસ્તકનું આગવું પાસું છે અને કોઈ નિર્માતા એના પરથી ફિલ્મ બનાવવાં ન પ્રેરાય તો નવાઈ લાગશે !! શ્રીમતિ જીજ્ઞાશાને ખુબ-ખુબ અભિનંદન અને આ પુસ્તકની સફળતા માટે શુભેચ્છાઓ…. “Life is a collection of memories, good, bad, sweet, bitter but human tendency is to cherish memories they love. It provides inner peace, joy, happiness & inspirations to live”. – Dr. Parimal Madlani

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.5 in

Reviews

There are no reviews yet

Be the first to review “Poshina – The Reflection (Gujarati) By Jignasha Patel”

Your email address will not be published. Required fields are marked *