Skip to content

+91 87800 80718

Let's Connect

10:00AM-6:00PM

Monday to Friday

Pal Lake

Surat (Gujarat), Bhārata

Ruh (Gujarati) BY Krunal Jariwala

Original price was: ₹275.00.Current price is: ₹264.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication® (4 March 2024); Surat (Gujarat), Bhārata
  • Language ‏ : ‎ Gujarati
  • Paperback ‏ : ‎ 134 pages
  • ISBN-10 ‏ : ‎ 8119178912
  • ISBN-13 ‏ : ‎ 978-8119178919
  • Reading age ‏ : ‎ 5 years and up
  • Item Weight ‏ : ‎ 170 g
  • Country of Origin ‏ : ‎ India
  • Packer ‏ : ‎ Mumbai & Delhi

Also Available On

Amazon  Flipkart

Description

કલા ક્ષેત્રે કાયમ મને રસ રહ્યો છે. કેટલીક જવાબદારીઓ અને સમયને આધીન ઘણુંબધું છૂટી ગયું, એ વાતનો અફસોસ નથી પણ સદા એ બાબતનો આનંદ રહ્યો છે કે મેં મારાં ચિત્રો, લેખન અને ક્રિએટિવિટીને કાયમ થોડું થોડું જીવંત રાખ્યું છે અને રાખવા કાયમ પ્રયત્નશીલ રહીશ. દરસલ, હું કોઈ લેખક કે કવિગણ માંથી નથી પરંતુ મારી આસપાસની ઘટનાઓ અને જોયેલી, અનુભવેલી ક્ષણોને શબ્દોમાં ઢાળવાની કાયમ કોશિશ કરું છું. હા, હું માનું છું ત્યાં સુધી આ મારામાં ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે એ માટે હું એ અદૃશ્ય શક્તિનો આભારી છું અને રહીશ કે જેઓએ મને મધ્યસ્થી બનાવી આપશ્રીઓ સમક્ષ, તથા દુનિયા સમક્ષ મારા ચિત્રો, લખાણો અને ક્રિએટિવિટીને રજૂ કરવા માટે હિંમત અને તક આપી છે. એજ હિંમત અને જજબાથી મારા મનમાં ઉપજતા વિચારોને કાગળ, કેનવાસ પર ઢાળી આપશ્રીઓ સમક્ષ રજુ કરું છું. હું મહદંશે કાલ્પનિક ચિત્રો બનાવી એના લોજીકો વિશે લેખ લખી સોશિયલ મીડિયા ઉપર શેયર કરું છું. મારા ચિત્રોને લોકો દ્વારા કાયમ સારો પ્રતિસાદ મળ્યો છે અને એ બાબતે હું સર્વશ્રીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

Additional information

Weight 0.250 kg
Dimensions 5.5 × 8.5 × 0.7 in

Reviews

There are no reviews yet.

Be the first to review “Ruh (Gujarati) BY Krunal Jariwala”

Your email address will not be published. Required fields are marked *

Top Rated Book's

Latest Book's