Description
આ પુસ્તક કોની માટે છે? લોકોને ખ્યાલ છે દારૂ પીવો એ મહદઅંશે ખરાબ આદત છે પણ જે લોકો વ્યાસની છે તેઓ આ આદત છોડી શકતા નથી, કેમ? તો આ પુસ્તક એનાં માટે છે જેઓ આ આદત છોડવા માંગે છે. આ આદતને આપની નિર્ણયશક્તિથી હરાવી શકાય છે જેના માટે દ્રઢ સંકલ્પ અને સંયમ ખૂબ જ જરૂરી છે. આ પુસ્તકમાં પધ્ધતિસર દારૂની લતને કેમ રોકવી અને પોતાની દ્રષ્ટિ બદલવા માટે મદદ કરશે.
Reviews
There are no reviews yet.