Availability: Out of Stock

Savai Naari (Gujarati) By Jagruti Vekariya

Original price was: ₹299.00.Current price is: ₹249.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 6 July 2026
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 148 pages
  • ISBN-13 ‏ : ‎ 978-8169332262
  • Item Weight ‏ : ‎ 180 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.85 cm
  • Country of Origin ‏ : ‎ India

Out of stock

Frequently Bought Together

Description

ઊંડું સંશોધન અને સચોટ પસંદગી: આ પુસ્તક કોઈ ઉપરછલ્લી માહિતી નથી, પરંતુ એક બહુ જ ઊંડા સંશોધનનું પરિણામ છે. મેં ખુદ સુરત શહેરની અંદાજિત ૩૨ જેટલી અગ્રણી મહિલાઓની રૂબરૂ મુલાકાત લીધી તેમના ઈન્ટરવ્યૂ કર્યા બાદ . તેમના જીવન, સંઘર્ષ અને કારકિર્દીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા , અને તેમાંથી સમાજને પ્રેરણા આપી શકે તેવા ૧૨ શ્રેષ્ઠ નારી રત્નોની પસંદગી આ પુસ્તક માટે કરવામાં આવી છે. નારીશક્તિનું સાચું મૂલ્યાંકન: સુરત શહેર માત્ર હીરા, ટેક્સટાઈલ કે બ્રિજનું જ શહેર નથી, પણ ખમીરવંતી સ્ત્રીઓનું નગર છે. આ પુસ્તક દ્વારા સુરતના જુદા-જુદા ૧૨ પ્રતિષ્ઠિત અને વિભિન્ન ક્ષેત્રોમાંથી એવી બહેનોની પસંદગી કરવામાં આવી છે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને સમાજમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. સંઘર્ષથી સફળતાની સફર: આ કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી, પરંતુ સુરતની ધરતી પર જીવતી-જાગતી નારીઓની વાસ્તવિક સંઘર્ષગાથા છે. સ્ત્રીઓ દરેક પડકારો (કૌટુંબિક, સામાજિક કે આર્થિક) ને પાર કરીને કેવી રીતે ‘સવાઈ’ સાબિત થાય છે, તે આ પ્રકરણોમાં દર્શાવ્યું છે. પુરુષો માટે વિશેષ સામાજિક સંદેશ: આ પુસ્તક માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પણ પુરુષો માટે પણ એક અનમોલ માર્ગદર્શિકા બનશે. આ વાંચી રહેલા પુરુષોને એ સમજવા મળશે કે તેમણે પોતાના ઘરની સ્ત્રીઓ પછી તે માતા, બહેન, દીકરી કે પત્ની હોય તેમને કયા સમયે, ક્યારે અને કેવો સાચો સપોર્ટ (પૂરેપૂરો સહકાર) આપવો જોઈએ, જેથી તેઓ પરિવાર અને સમાજ બંનેનું ગૌરવ વધારી શકે. નવી પેઢી માટે પ્રેરણાસ્રોત: આજના સમયમાં ડિપ્રેશન અને નકારાત્મકતા તરફ વળતી યુવા પેઢી અને દીકરીઓ માટે આ પુસ્તક એક જીવંત માર્ગદર્શિકા બનશે. આ વાંચીને કોઈ પણ સ્ત્રીને પોતાના જીવનમાં લડવાની અને આગળ વધવાની અદભુત પ્રેરણા મળશે.

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.9 in

Reviews

There are no reviews yet

Be the first to review “Savai Naari (Gujarati) By Jagruti Vekariya”

Your email address will not be published. Required fields are marked *