Availability: In Stock

Zabakaro (Gujarati) By M. Tailor

SKU: 9789347491238

Original price was: ₹399.00.Current price is: ₹389.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 19 April 2026
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 184 pages
  • ISBN-13 ‏ : ‎ 978-9347491238
  • Item Weight ‏ : ‎ 220 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 1.05 cm
  • Country of Origin ‏ : ‎ India

In stock

SKU: 9789347491238 Category: Tags: , , Brand:

Frequently Bought Together

Description

સૌથી મોટા પ્રેરણા આપણા પૂર્વજો છે. એક પેઢી આજીવન સંઘર્ષ કરે છે ત્યારે આવનારી પેઢી સુખેથી રહી શકે છે. કુટુંબની સામાજિક સ્થિતિ રાતોરાત બદલાતી નથી; પરિવારનું આર્થિક ધોરણ ઊંચું લાવવા માટે એક આખી પેઢીએ સંઘર્ષ કર્યો હોય છે. “વધારે કઈ રીતે મેળવી શકાય” એવું વિચારવાને બદલે, “જે છે એમાંથી વધારે કઈ રીતે આપી શકાય” એવો વિચાર કોઈએ કર્યો હશે, ત્યારે આજે આપણે આટલા કમ્ફર્ટેબલ (સુખી) છીએ. જે તેમને ન મળ્યું તે તેમનાં સંતાનોને મળે એવી ભાવના સાથે તેમણે આજીવન સંઘર્ષ કર્યો હશે. જે આપણે ન ભોગવી શક્યા તે આપણી પછીની પેઢી ભોગવે એવી મથામણમાં કેટલાય પૂર્વજોએ પોતાના શ્રમ, હાડમારી અને કરકસરની આહુતિઓ આપી હશે. જે ફળ અત્યારે આપણે માણી રહ્યા છીએ, એનાં આંબા તેમણે વર્ષો પહેલાં વાવ્યા હશે; અને એ વાતનો તેમને સંતોષ હશે, ફરિયાદ નહીં. આપણે ઘણીવાર પુસ્તકો કે વીડિયોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણી પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત આપણા વડીલો છે. તેમનો સંઘર્ષ આપણને વારસામાં સુખ તરીકે મળે છે. આવનારા વર્ષોમાં કદર થાય કે ન થાય, પરંતુ સંતાનો માટે આપેલો ભોગ ક્યારેય નિષ્ફળ અને નિરર્થક જતો નથી. આપણે એનાં જીવંત ઉદાહરણ છીએ. કાશ! આવનારી પેઢી પણ આપણા વિશે આવું જ કહી શકે.

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in

Reviews

There are no reviews yet

Be the first to review “Zabakaro (Gujarati) By M. Tailor”

Your email address will not be published. Required fields are marked *