Availability: In Stock

Sanchayan Sampada (Gujarati) BY Raman Soni

Author: Raman Soni
SKU: 9788119178377

500.00

  • Publisher ‏ : ‎ NEXUS STORIES PUBLICATION® (9 June 2023)
  • Language ‏ : ‎ Gujarati
  • Paperback ‏ : ‎ 168 pages
  • ISBN-13 ‏ : ‎ 978-8119178377
  • Reading age ‏ : ‎ 5 years and up
  • Item Weight ‏ : ‎ 360 g
  • Country of Origin ‏ : ‎ India

Also Available On

Amazon  Flipkart

Already sold: 5/20

In stock

Description

એકત્ર ફાઉન્ડેશનનું સર્વપ્રથમ બહુરંગી મનોહર પ્રકાશન ‘સંચયનસંપદા’ : દેશ-વિદેશનો એક બહોળો ગુજરાતી વાચકવર્ગ છેક ૨૦૧૩થી દર બે મહિને પ્રગટ થતું ને એક દાયકા સુધી ચાલુ રહેલું અમારું ઈ-સામયિક ‘સંચયન’ (સંપાદક રમણ સોની) રસપૂર્વક વાંચતો-નિહાળતો રહેલો. સમગ્ર ગુજરાતી સાહિત્યની ને ગુજરાતીમાં અનુવાદ પામેલી, ઉત્તમ અને રસપ્રદ કૃતિઓ સૌ માટે આનંદપ્રદ બની રહેલી એ ‘સંચયન’નાં દાયકાભરનાં લખાણોમાંથી ચયન કરીને હવે- ‘સંચયનસંપદા ગ્રંથ ૧’ તરીકે અમે મુદ્રિતરૂપે આપ સૌની સામે ધરીએ છીએ. નવી તેમજ વરિષ્ઠ પેઢીના તેજસ્વી લેખકોની ઉત્તમ કૃતિઓ, રુચિપૂર્ણ સુંદર લે-આઉટ ડિઝાઈન તથા અનેકવિધ રંગીન રેખાંકનો/ચિત્રોથી સોહતું આ ‘સંચયનસંપદા’ ઊંચી ગુણવત્તાવાળા આર્ટ પેપર ઉપર એ જ મૂળ સામયિકના રુચિપૂર્ણ વૈભવને રજૂ કરે છે. ડબલ ક્રાઉન કદનાં બહુરંગી (મલ્ટીકલર) ૧૭૦ પાનાનું આ પ્રકાશન અમે આપને એની પડતર કિંમતમાં સુલભ કરીએ છીએ. સંગ્રહયોગ્ય આ બહુમૂલ્ય ગ્રંથ વસાવવો આપને ગમશે.

Additional information

Weight 0.45 kg
book-author

Reviews

There are no reviews yet

Be the first to review “Sanchayan Sampada (Gujarati) BY Raman Soni”

Your email address will not be published. Required fields are marked *