Description
નેક્ષસ એટલે એક અથવા વઘુ કડીઓનું ગ્રુપ કે જ્યાં લેખક/લેખિકા અને વાંચનાર શબ્દોથી જોડાયેલ છે. નેક્ષસ સંસ્થા નવા ઉભરતા લેખકો કે જે કઈંક નવું કરવા માંગે છે, આ લેખકોના સર્જનાત્મક વિચારોને સમાજ સમક્ષ રજુ કરવા એક મંચ આપે છે. આ સંદર્ભમાં નેક્ષસ સંસ્થાની પહેલી અને બીજી રાષ્ટ્રિય સ્તરની વાર્તા સ્પર્ધાના વિજેતાઓની માટે લઘુનવલ લખાણનો નરોત્તમ પ્રયોગ કરવામાં આવ્યો. વિદુરનીતિ પરના વિષય પર કુલ બે લઘુનવલ પસંદગીપાત્ર બની, જેમાં શ્રીમાન ગોપાલભાઈ ખેતાણીની લઘુનવલ “નવોદય” બીજા ક્રમે આવેલ છે. અમે આશા રાખીએ છીએ કે આ લઘુનવલ તમને ગમશે. આ વાર્તાઓને તમારો કિમતી અને અમુલ્ય સમય આપી જરૂરથી રેટિંગ / મંતવ્યો આપવા વિનંતી.
તમારા મંતવ્યો અમને અને લેખકો / લેખિકાઓને પ્રોત્સાહિત કરશે. આભારસહ….નમસ્તે…..
Reviews
There are no reviews yet.