Availability: In Stock

mTOR – Vikruti ni Parakashtha (Gujarati) By Dr. Herat Udavat

Original price was: ₹499.00.Current price is: ₹349.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 14 April 2026
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 250 pages
  • ISBN-13 ‏ : ‎ 978-9347491405
  • Item Weight ‏ : ‎ 300 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 1.34 cm
  • Country of Origin ‏ : ‎ India

Frequently Bought Together

Description

શું ભૂતકાળ ક્યારેય પીછો છોડે છે? ડૉક્ટર જૈમિનના સ્થિર જીવનમાં ૧૦ વર્ષ જૂના પ્રેમ પ્રકરણનું આગમન એક ભયાનક વંટોળ તરીકે થાય છે. એક તરફ અંગત પળોનો વિડિયો અને બ્લેકમેલિંગ ની જાળ છે તો બીજી તરફ મેડિકલ સાયન્સ નું મુખવટું પહેરીને કાર્ય કરતી અમુક વિકૃત વ્યક્તિઓ. સોનપુર ગામના અંધારે ખૂણે રચાતું ષડ્યંત્ર અને રહસ્યમય “રિગ્વી બાઈ” ના ઈરાદાઓ શું છે? ડૉક્ટર જૈમિન પોતાની પ્રતિષ્ઠા અને પત્ની વંશિકાનો વિશ્વાસ બચાવી શકશે? પ્રેમ, વિશ્વાસઘાત, વિજ્ઞાન અને તંત્રને સંપૂર્ણ રીતે આવરી લેતી એક થ્રિલર સફર એટલે “mTOR”. તૈયાર થઈ જાઓ, અહીંયા દરેક અંત એક નવી શરૂઆત છે.

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in
book-author

Reviews

There are no reviews yet

Be the first to review “mTOR – Vikruti ni Parakashtha (Gujarati) By Dr. Herat Udavat”

Your email address will not be published. Required fields are marked *