Availability: In Stock

Ek Hati Kanan…(Gujarati) by Rahul Vora

SKU: 9788198078735

Original price was: ₹299.00.Current price is: ₹285.00.

Product details

  • ASIN ‏ : ‎ B0DKDFMDDW
  • Publisher ‏ : ‎ Nexus Stories Publication® (14 October 2024)
  • Language ‏ : ‎ Gujarati
  • Single Issue Magazine ‏ : ‎ 142 pages
  • ISBN-10 ‏ : ‎ 8198078738
  • ISBN-13 ‏ : ‎ 978-8198078735
  • Item Weight ‏ : ‎ 250 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.8 cm
  • Country of Origin ‏ : ‎ India
  • Packer ‏ : ‎ Mumbai & Delhi
  • Generic Name ‏ : ‎ Books

 

Also Available On

AMAZONE            FLIPKART

In stock

Description

‘આસપાસ’ની આસપાસ જયારે પણ કોઈ પુસ્તકનું અનાવરણ હોય ત્યારે જીવને સારું લાગે છે, ભલે તે કોઈ અજાણ લેખક/લેખિકાનું કેમ ન હોય! એમાં આ તો અમારા બાળમિત્ર સુનિલભાઈ કાપડિયાની દિકરીનું પુસ્તક, એટલે વિશેષ આનંદ! નાનકડા ગદ્યપ્રસંગો, લઘુકથાઓ તથા ટૂંકી વાર્તાઓ સમાવતા આ પુસ્તકમાં ભાવિષામાં રહેલ એક લેખિકાનો આછો-પાતળો પરિચય મળે છે. આ પ્રારંભિક ગદ્ય હોવા છતાં, લેખિકાની સંવેદનાઓ તથા વિચારબીજોનો લસરકો આપણને અચૂક જોવા મળે છે. જીવનની નાનકડી ઘટનાઓ તથા રોજબરોજના સામાન્ય પ્રસંગોની આસપાસ ગૂંથાતી વાતો વાચકની લાગણીઓ સુધી પહોંચવામાં સક્ષમ બને છે. જીવનમાં અસંખ્ય બનાવો દિવસ-રાત બનતા રહે છે, અને તેમને કોઈ વિશિષ્ટ રીતે અનુભવનાર વ્યક્તિની વાણી કે કલમ તેને સર્જનાત્મક આકાર આપે છે. હું ભાવિષાને શુભેચ્છા વ્યક્ત કરટી વખતે કહું છું કે તારી ભાવનાઓને શબ્દોમાં સતત વ્યક્ત કરતી રહે, મહાન વાર્તાકારોનું હંમેશા ચયન કરતી રહે, વારંવાર રચનાઓને ઘડતી રહે, તારા પાત્રોને જીવંત કરતી રહે અને ઉતરોતર સારા પુસ્તકોની ભેટ સમાજને આપતી રહે! મારા અંતરના ઉમળકાની સાક્ષી એ મુકુલ ચોકસી

Additional information

Weight 0.250 kg
Dimensions 21.59 × 0.8 × 13.97 in

Reviews

There are no reviews yet.

Be the first to review “Ek Hati Kanan…(Gujarati) by Rahul Vora”

Your email address will not be published. Required fields are marked *