Description
જો છલકાય લાલી ને પાદર ગુલાબી ગુલાબી કૈ આંગણામાં મુક્યો પગ ને ઘર ગુલાબી ગુલાબી રે ધખતા સુરજ વચ્ચેય મળતી અમારી જ આંખો હતી સાવ કાળી હવે થઈ અમારી નજર ગુલાબીગુલાબી અને આખરી વેળા મુક્યું મુખ માં તુલસી પાન તમે રે તૃપ્ત થઈ એ ઘડી પણ ને જીવતર ગુલાબી ગુલાબી – ડૉ. નરેશ ભંડેરી
Reviews
There are no reviews yet.