Availability: Out of Stock

Jindagi jivvani kala: Cancer ek olakh (Gujarati) by Nirzari Shah

SKU: 9789391529352

Original price was: ₹200.00.Current price is: ₹195.00.

  • Publisher ‏ : ‎ NEXUS STORIES PUBLICATION (14 February 2022)
  • Language ‏ : ‎ Gujarati
  • Paperback ‏ : ‎ 87 pages
  • ISBN-10 ‏ : ‎ 9391529356
  • ISBN-13 ‏ : ‎ 978-9391529352
  • Reading age ‏ : ‎ 10 years and up
  • Item Weight ‏ : ‎ 110 g
  • Country of Origin ‏ : ‎ India

Amazon

Flipkart

Out of stock

Categories: , Tag:

Description

કેન્સર એટલે શું? આપણાં શરીરમાં રહેલા કોષોની અસાધારણ વૃધ્ધિને ગાંઠ (નીઓપ્લાઝમ) કહે છે. આ ગાંઠ સામાન્ય/નિર્દોષ (બિનાઈન) અથવા ખરાબ/કેન્સર (મેલિગ્નન્ટ) હોઈ શકે. સામાન્ય (બિનાઈન) ગાંઠ એક જ જગ્યાએ રહે છે, ફેલાતી નથી. જેમ કે રસોળી (ચામડીમાં થતી ગાંઠો) ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ, સ્તનમાં ફાઈબ્રોએેડિનોમાં, લાઈપોમા (ચરબીની ગાંઠ) વગેરે. મેલિગ્નન્ટનીઓપ્લાઝમ એટલે સાદી ભાષામાં કેન્સર. આ પ્રકારની ગાંઠ શરીરના જે તે ભાગને નુક્સાન પણ કરે છે અને સમય વધુ થાય તો ફેલાય પણ છે. તે લોહી અથવા લિમ્ફેટીક માર્ગે શરીરના બીજા ભાગોમાં પણ પ્રસરે છે. આ કોષો શરીરના સામાન્ય નિયંત્રણથી બહાર ઉપરવટ જઈ વધ્યા જ કરે છે. નખ અને વાળ સિવાય શરીરના કોઈપણ ભાગ/ ટિસ્યુ/ કોષનું કેન્સર થઈ શકે છે. નિર્દોષ (Bengin): નિર્દોષ (કેન્સર નહીં) ગાંઠના કોષો માત્ર જે તે જગ્યાએ વિકસે છે. વિ. રોગિષ્ટ (Malignant) : રોગિષ્ટ (કેન્સરની) ગાંઠના કોષો આસપાસની પેશીઓ પર હુમલો કરે છે. રક્તવાહિનીઓમાં પ્રવેશે છે અને જુદી – જુદી જગ્યાઓને રોગગ્રસ્ત કરે છે.

Additional information

Weight 0.2 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Jindagi jivvani kala: Cancer ek olakh (Gujarati) by Nirzari Shah”

Your email address will not be published. Required fields are marked *