Availability: In Stock

Kagal na Phool (Guja) By Darshil Chauhan

SKU: 9789391529918

160.00

  • Language ‏ : ‎ Gujarati
  • ISBN-10 ‏ : ‎ 9391529917
  • ISBN-13 ‏ : ‎ 978-9391529918
  • Item Weight ‏ : ‎ 120 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.51 cm
  • Country of Origin ‏ : ‎ India

Also Available On

Amazon  Flipkart

23 in stock

Categories: ,

Description

મારુ એવુ માનવુ છે કે કોઈ પણ કાર્ય પૂરા થવા પાછળ અસંખ્ય પરિબળો કામ કરતા હોય છે. આ પુસ્તક ભલે બે-ત્રણ મહિનામાં તૈયાર થઇ ગયુ હોય, પણ એના એક-એક વાક્ય, એક-એક વિચાર પાછળ પુરેપુરા વીસ વર્ષની સમજણ લાગી છે. જીંદગી (આમ તો બાળપણ જ કહેવાય) ના દરેક તબક્કે દરેક વ્યક્તિ મને કંઈકનું કંઈક સમજાવી ગયો છે, શીખવાડી ગયો છે. પુસ્તક માટે હું છેલ્લા તબક્કામાં મદદનીશ થયેલા મિત્રોનું નામ લઈને પહેલાના તબક્કાઓમાં ઘાટ ઘડનારા મિત્રોનું અપમાન ન કરી શકું.

માટે જે-જે વ્યક્તિઓને લાગતું હોય કે એ મારા જીવનમાં કોઈના કોઈ તબક્કે હાજર રહ્યા છો, એ સૌનો હ્રદયથી આભાર.

અને હા, મને ઘરમાં બેસીને લખવા દેનાર જ્યોત્સનાબહેનનો ખાસ આભાર.

અર્પણ,

કૃષ્ણને

Reviews

There are no reviews yet.

Be the first to review “Kagal na Phool (Guja) By Darshil Chauhan”

Your email address will not be published. Required fields are marked *