Skip to content

+91 87800 80718

Let's Connect

10:00AM-6:00PM

Monday to Friday

Pal Lake

Surat (Gujarat), Bhārata

Mansikata nu Undhiyu (Gujarati) BY Surbhi Vagadiya

Original price was: ₹275.00.Current price is: ₹264.00.

  • Publisher ‏ : ‎ NEXUS STORIES PUBLICATION® (8 September 2023)
  • Paperback ‏ : ‎ 136 pages
  • ISBN-10 ‏ : ‎ 8119178424
  • ISBN-13 ‏ : ‎ 978-8119178421
  • Reading age ‏ : ‎ 5 years and up
  • Item Weight ‏ : ‎ 170 g
  • Country of Origin ‏ : ‎ India

Also Available On

Amazon  Flipkart

26 in stock

Description

“માનસિકતાનું ઊંધિયું ” (વિચારોના પકવાન) પુસ્તક નું નામ સાંભળતા જ એમ લાગે કે કોઈ રસોઈની વાનગીની રીત છે અને ઊંધિયું એટલે ગુજરાતની પ્રખ્યાત ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી. અને આ ઊંધિયારૂપી વાનગીમાં બધા જ પ્રકારના શાકભાજી તથા મરી મસાલાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એવી જ રીતે આ પુસ્તક અનુસાર “માનસિકતાનું ઊંધિયું” એટલે કે માણસની માનસિકતાનું ઊંધિયું. જેવી રીતે ઊંધિયામાં બધા પ્રકારના શાકભાજી કે મરી મસાલા હોય એવી જ રીતે માણસના મગજમાં પણ અલગ અલગ રીતે પોતાના વિચારોરૂપી પકવાન બનવાનું ચાલુ જ હોય . અને આવી જ રીતે માણસોમાં રહેલી માનસિકતામાં પણ જુદા જુદા પ્રકારના ઘણા બધા ભાવો એટલે કે લાગણીઓ રહેલી હોય છે. માણસોનું જીવન અને વિચારસરણી પણ વિવિધ પ્રકારના મરી મસાલાઓ જેવું હોય છે તેથી જ આ પુસ્તકમાં માણસની માનસિકતામાં રહેલી માણસની અલગ અલગ વિચારસરણી, લાગણીઓ, ભાવો, આચાર – વિચાર, આહાર – વ્યવહાર બધું જ રજૂ કરીને પ્રાચીન સાથે સાથે આધુનિક રીતે પણ કેવી રીતે માણસની માણસાઈને જોઈને અનુભવી શકાય તે અર્થે કોઈ એક જ પરિસ્થિતિને બહુ બધી અલગ – અલગ રીતે અલગ- અલગ વિચારધારા કે હકારાત્મકતા કે નકારાત્મકતાની દ્રષ્ટિએ અનુભવી શકાય એ પ્રમાણે માણસની માનસિકતાને પણ ઘડી શકાય એ વાતને આ પુસ્તક દ્વારા રજૂ કરવામાં આવે છે.

Additional information

Weight 0.250 kg
Dimensions 5.5 × 8.5 × 0.7 in

Reviews

There are no reviews yet.

Be the first to review “Mansikata nu Undhiyu (Gujarati) BY Surbhi Vagadiya”

Your email address will not be published. Required fields are marked *

Top Rated Book's

Latest Book's