Description
એન્જિનિયરિંગમાં કારકિર્દી તથા વ્યાખ્યાતા તરીકેની નોકરી, ઘરને સજાવતી ગૃહિણી, પત્ની અને નાનકડા દીકરા ઋષિવની માતા તરીકેની ભૂમિકા નિભાવતા નિભાવતા ક્યારેય મારાથી કવિતાઓ લખાશે એ નહોતી ખબર. અહીં લખાયેલી પંક્તિઓ દિલથી લખાઈ છે. શ્રદ્ધા, વ્હાલ, પીડા અને વિશ્વાસને દર્શાવતી આ કવિતાઓ છે. સંવેદનશીલતા, વાંચન અને અનુભવોનો સરવાળો થઈને મારામાંથી સ્કૂરેલી કેટલીંક કવિતાઓનો પુષ્પગુચ્છ વાચકમિત્રોને હૃદયથી અર્પણ.
Reviews
There are no reviews yet.