ૐ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રમાં સંપૂર્ણ પૃથ્વીની શક્તિ સમાયેલ છે. શિવ અનાદિ અને અનંત છે. શિવ આશુતોષ છે. જે એક બિલીપત્ર કે જળાભિષેકથી પણ પ્રસન્ન થઈ જાય છે. શિવના પરમ સ્વરૂપે દેવ, દાનવ, મનુષ્યો સમાન રીતે પૂજે છે. તેમની સાધના અને ઉપાસના સર્વ સિદ્ધિદાયક અને સર્વ શ્રેયકારક છે. ભોળાનાથના સ્વરૂપ, મંત્ર, સ્ત્રોત, અલંકાર, પૂજન સામગ્રી દરેક વિશિષ્ટ છે અને માનવ જાતિ સકારાત્મક દિશા દર્શન અને સંદેશ આપે છે. મહાદેવ સાથે જોડાયેલું આ અર્થસભર, જ્ઞાનપ્રેરક અને ભક્તિદાયક વાર્તાને શિવ-શંભુની પરમ કૃપાથી આ પુસ્તકમાં સમાવિષ્ટ કરી છે. જે દરેકને કંઈક નવીન વાતોથી અવગત કરશે.
- શ્રીમતી હેમાક્ષીબેન સોલંકી
Reviews
There are no reviews yet.