Availability: Out of Stock

Shri Ganesh Pooja-Archana (Gujarati) By KB Joshi

Author: KB Joshi

Original price was: ₹200.00.Current price is: ₹190.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 13 September 2026
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 75 pages
  • ISBN-13 ‏ : ‎ 978-9394059313
  • Item Weight ‏ : ‎ 100 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.5 cm

Out of stock

Frequently Bought Together

Description

શ્રી ગણેશ પૂજા-અર્ચના: પુસ્તક વિશેષાંક ‘શ્રીગણેશોત્સવ: પરંપરા, ભક્તિ અને આનંદ’ એ ગણેશોત્સવના ૧૦ દિવસોને પરિવારો, મંડળો અને શાળાઓ માટે વધુ ભક્તિમય, સંસ્કારી અને મનોરંજક બનાવવા માટે રચાયેલી એક સુંદર માર્ગદર્શિકા છે. આ પુસ્તકમાં સ્થાપનાથી લઈને વિસર્જન સુધીનું ૧૦ દિવસનું દિનવાર આયોજન, બાળકો, યુવાનો, મહિલાઓ તથા વડીલો માટે વિશેષ રમતો અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી છે. તેમાં ગણેશજીના ૧૦૮ નામો, ૨૦થી વધુ આરતી-ભજનો, મંત્રો, દિવસવાર પ્રસાદની સૂચિ અને શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પણ સમાવેશ થાય છે. સંસ્કાર, સામાજિક એકતા અને આનંદ સાથે ઉત્સવ જીવવાનો આ એક અદ્ભુત અને સાચો માર્ગદર્શક ગ્રંથ છે. ***** નોંધ: જો આપ ગણેશોત્સવ દરમ્યાન આપના ગણેશજી પંડાલમાંથી ભક્તોને આ પુસ્તિકા પ્રસાદીરૂપે અર્પણ કરવા ઇચ્છા ધરાવો છો તો જથ્થાબંધ ભાવે ખરીદી કરવા જરૂરથી સંપર્ક કરો. આ પુસ્તિકા સાથે ઓડીઓબુક બિલકુલ ફ્રી છે, જેનો QR કોડ પુસ્તિકાની અંદરથી મળી રહેશે.

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in
book-author

Reviews

There are no reviews yet

Be the first to review “Shri Ganesh Pooja-Archana (Gujarati) By KB Joshi”

Your email address will not be published. Required fields are marked *