Frequently Bought Together

Description

‘શ્રીગણેશોત્સવ: પરંપરા, ભક્તિ અને આનંદ’ એ ગણેશોત્સવના ૧૦ દિવસોને પરિવારો, મંડળો અને શાળાઓ માટે વધુ ભક્તિમય, સંસ્કારી અને મનોરંજક બનાવવા માટે રચાયેલી એક સુંદર માર્ગદર્શિકા છે. આ પુસ્તકમાં સ્થાપનાથી લઈને વિસર્જન સુધીનું ૧૦ દિવસનું દિનવાર આયોજન, બાળકો, યુવાનો, મહિલાઓ તથા વડીલો માટે વિશેષ રમતો અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી છે. તેમાં ગણેશજીના ૧૦૮ નામો, ૨૦થી વધુ આરતી-ભજનો, મંત્રો, દિવસવાર પ્રસાદની સૂચિ અને શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પણ સમાવેશ થાય છે. સંસ્કાર, સામાજિક એકતા અને આનંદ સાથે ઉત્સવ જીવવાનો આ એક અદ્ભુત અને સાચો માર્ગદર્શક ગ્રંથ છે.

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in
book-author

Reviews

There are no reviews yet

Be the first to review “Shri Ganesh Pooja-Archana (Gujarati) By Nexus Stories”

Your email address will not be published. Required fields are marked *