Skip to content

+91 87800 80718

Let's Connect

10:00AM-6:00PM

Monday to Friday

Pal Lake

Surat (Gujarat), Bhārata

Svatantrya Samar na Senani (Gujarati) BY KB Joshi / Dr. Bharat Thakor

Original price was: ₹150.00.Current price is: ₹137.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication (9 August 2022)
  • Language ‏ : ‎ Gujarati
  • Unknown Binding ‏ : ‎ 76 pages
  • ISBN-10 ‏ : ‎ 9391529321
  • ISBN-13 ‏ : ‎ 978-9391529321
  • Reading age ‏ : ‎ 5 years and up
  • Item Weight ‏ : ‎ 250 g
  • Dimensions ‏ : ‎ 20.3 x 25.4 x 4.7 cm
  • Country of Origin ‏ : ‎ India

Also Available On

Amazon  Flipkart

9 in stock

Description

“સ્વાતંત્ર્ય સમરના સેનાની” – આ પુસ્તકમાં લખાયેલી દરેક ગાથા પોતાની દ્ર્ષ્ટિએ વિશિષ્ટ છે કારણકે એ ગાથા “અશોક ચક્ર”માં સમાવિષ્ટ ચોવીસ આરાઓ સાથે સંકળાયેલ છે. સંયમ, બંધુત્વ, ત્યાગ, સુરક્ષા, નિયમ, નીતિ જેવા ચોવીસ લક્ષણો અશોક ચક્રના આરા સાથે સંકળાયેલા છે. આપણી માતૃભૂમિના સ્વાતંત્ર્ય માટે જે સેનાનીઓ લડ્યા તેમનામાં આ અશોકચક્રના ક્યા ક્યા લક્ષણો હતા એ લેખકોએ બહુ ઉમદા રીતે પ્રસ્તુત કર્યું છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ને આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ પુસ્તક દેશપ્રેમીઓ – રાષ્ટ્રપ્રેમીઓને જરૂરથી ગમશે. આજની પેઢી આપણા સ્વાતંત્ર્યવીરોને જાણશે અને એમની જીવનગાથાથી જરૂર પ્રેરિત થશે.

Additional information

Weight 0.300 kg
Dimensions 5.5 × 8.5 × 0.7 in

Reviews

There are no reviews yet.

Be the first to review “Svatantrya Samar na Senani (Gujarati) BY KB Joshi / Dr. Bharat Thakor”

Your email address will not be published. Required fields are marked *

Top Rated Book's

Latest Book's