Description
દરેક પુસ્તક પ્રેમીને સાદર નમસ્કાર, “વર્તમાનના વે’ણ” પુસ્તક મારફત સામાજીક સમસ્યાઓ, વેદનાઓ તેમજ વ્યસન, ફેશન અને આધુનિકતા પાછળ આંધળી દોટ લગાવી રહેલા યુવાનો અને અંધ વિશ્વાસ માં રાચી રહેલા લોકો ને કુરીવાજો, કુટેવો, થી દૂર રહેવા માટે ઉજાગર કરતી અનેક રચનાઓ લેખક દ્વારા રજૂ કરવામાં આવેલ છે. કોરોનાકાળના સમય માં લોકોને સાવચેતી અને સાવધાની રાખવા માટે ની અનેક રચના ઓ , ભજન નો ફેસબુક લાઈવ આપેલ તેમજ સ્વ ખર્ચ ” કોરોના સે ડરોના ” નામની હિન્દી ટેલીફિલ્મ સમગ્ર વિશ્વ ના લોકોને જન જાગૃતિ માટે અર્પણ કરેલ જેને રાજકીય મહાનુભાવો, ઉધોગપતીઓ, ફિલ્મસ્ટારો, શિક્ષણ વિદ પ્રતિનિધિ ઓ,વિવિધ વિભાગ ના અધિકારી સાહેબ શ્રી, તેમજ તારક મહેતા સિરિયલ ફેઇમ નટુ કાકા ના બિરાદાવી અને અભિનંદન સહ આશિષ મેળવેલ.
Reviews
There are no reviews yet.