Availability: In Stock

Amari e shala…. (Gujarati) By Dr. Mahesh Thakar

SKU: 9788168111097

Original price was: ₹200.00.Current price is: ₹190.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 3 September 2026
  • Edition ‏ : ‎ First Edition
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 117 pages
  • ISBN-13 ‏ : ‎ 978-8168111097
  • Item Weight ‏ : ‎ 150 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.67 cm
  • Country of Origin ‏ : ‎ India

In stock

SKU: 9788168111097 Categories: , Tags: , Brand:

Frequently Bought Together

Description

આ પુસ્તક વાંચીને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક વ્યક્તિને ગૌરવની અનુભૂતિ થશે, એવું મારું માનવું છે. શિક્ષક તરીકેની નિરંતર અને સમર્પિત સેવાઓનો આ એક સુંદર પરિપાક છે. જેમાં શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા સાથેની સુંદર યાદોને તાજી કરતાં સંસ્મરણો મોકલાવ્યા જે માટે શાળા ગૌરવસહ આનંદની લાગણી અનુભવે છે. આપસૌના લેખમાં શાળાની કાર્યપદ્ધતિ, સંસ્કાર અને શિક્ષણની એક સુંદર છબી જોવા મળી છે, જે ભાવિ પેઢીને એક મહત્વપૂર્ણ પ્રેરણા સંદેશ પૂરો પાડશે એવી મને આશા છે. દરેક શિક્ષકે પણ આ પુસ્તક વાંચવું જોઈએ, કારણ કે તેમાંથી પ્રેરણા તો અવશ્ય મળશે જ; પરંતુ આ પુસ્તક માત્ર વાંચવા પૂરતું નથી, તેને જીવનમાં અને શિક્ષણકાર્યમાં અમલમાં મૂકવા જેવું છે. પુસ્તકમાં પરિવાર શિક્ષણ અને સમાજ પ્રબોધન જેવા મહત્વપૂર્ણ વિષયોનો પણ સુંદર સમન્વય જોવા મળે છે. તેથી શિક્ષણજગત માટે આ પુસ્તકમાંથી નવનીતરૂપ જ્ઞાન અને વિચાર પ્રાપ્ત થશે જ. શિક્ષણને વધુ ને વધુ ભારતીય મૂલ્યો સાથે જોડીને, આપણે સૌ સાથે મળીને આ ગૌરવપૂર્ણ યજ્ઞમાં પોતાની આહુતિ આપી શકીએ અને શ્રેષ્ઠ રીતિ-નીતિ અપનાવી શકીએ. શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સૌ માટે આ પુસ્તક એક આહવાન સમાન છે. બાળકોમાં સકારાત્મક મનોભાવ કેળવાય, તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ જવાબદાર તથા સંવેદનશીલ નાગરિક બને – આ દિશામાં આપણે સૌ પ્રયત્નશીલ બનીએ, તો જ સમાજનો સાચો વિકાસ શક્ય બને. આવું સકારાત્મક અને સંસ્કારસભર વાતાવરણ સતત જળવાઈ રહે તો મનુષ્યમાત્રના જીવન પર ભારતીય સંસ્કૃતિ અને ભારતીયતાનો ગૌરવપૂર્ણ પ્રભાવ પાડી શકાય. આ પુસ્તક માત્ર એક પુસ્તક નથી, પરંતુ વિચાર, પ્રેરણા અને પરિવર્તન તરફ દોરી જતું એક સશક્ત માધ્યમ છે. પુસ્તક વાંચીએ, વિચારને પાંખ આપીએ અને પરિવર્તનના સહભાગી બનીએ.” કારણ કે શ્રેષ્ઠ શિક્ષણથી જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શક્ય છે. – ડૉ. મહેશ ઠાકર

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in

Reviews

There are no reviews yet

Be the first to review “Amari e shala…. (Gujarati) By Dr. Mahesh Thakar”

Your email address will not be published. Required fields are marked *