Availability: In Stock

Arthprachur – Shaktipith Darshnam ane Navratri Utsav_Guj (Gujarati) BY Janak R. Jalundhwala

SKU: 9789394059399

Original price was: ₹450.00.Current price is: ₹438.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication (9 October 2022)
  • Language ‏ : ‎ Gujarati
  • Unknown Binding ‏ : ‎ 205 pages
  • ISBN-10 ‏ : ‎ 9394059393
  • ISBN-13 ‏ : ‎ 978-9394059399
  • Item Weight ‏ : ‎ 250 g
  • Dimensions ‏ : ‎ 20.3 x 25.4 x 4.7 cm

Also Available On

Amazon  Flipkart

1 in stock

Category: Tags: ,

Description

આ પુસ્તકમાં દેવી શક્તિ પૂજા, શક્તિપીઠની ઉત્પત્તિ તથા કથા, દેવીનું નવ દુર્ગા સ્વરૂપ અને એનું આયુર્વેદ સાથે જોડાણ, નવરાત્રીના ઉત્સવ અને નવરાત્રીની પુષ્ટિ માર્ગીય ઉજવણી વિગેરે વિષયો આવરી લેવામાં આવ્યા છે. शक्ति पीठ पञ्चाशदेकपीठानि एवं भैरवदेवताः । अङ्गप्रत्यङ्गपातेन विष्णुचक्रक्षतेन च ममाद्यवपुषो देव हिताय त्वयि कथ्यते ॥ ભગવાન વિષ્ણુના સુદર્શનચક્રથી સતી ના અંગોના ભાગો જ્યાં પડયા ત્યાં ૫૧ શક્તિપીઠો બન્યા તેની વાત ભૈરવ દેવતા સહીત દેવોના હીત માટે કરવામાં આવી છે. ईश्वर उवाच । मातः परात्परे देवि सर्वज्ञानमयीश्वरि । कथ्यतां मे सर्वपीठशक्तिभैरवदेवताः ॥ ઈશ્વર બોલ્યા: માતા જે સર્વ શ્રેષ્ઠ છે જેને સમસ્ત જ્ઞાન છે તેમણે મને ભૈરવો સાથે સમસ્ત શક્તિપીઠોની વાત કરી. देव्युवाच । शृणु वत्स प्रवक्ष्यामि दयाल भक्तवत्सल । याभिर्विना न सिध्यन्ति जपसाधनसत्क्रियाः ॥ દેવી બોલ્યા: હે વત્સ સાંભળ, ભક્તો સાથે જે દયાળુ છે એવી માતાની વાત કરું છું, એના આશ્રય વગર જાપ, સાધના, સતકર્મો ફળતા નથી. ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।। નવરાત્રી ૐ જ્યન્તી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા તમને નમસ્કાર છે. નમસ્કાર, નમસ્કાર અને વારં વાર નમસ્કાર છે. નવરાત્રી ઉત્સવ દેશ ભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, અહીં ઉજવણીની મુખ્ય મુખ્ય બધી પ્રથા આવરી લેવમાં આવી છે. – જનક ર. જલુંધવાલા (janakjalundhwala@gmail.com)

Additional information

Weight 0.35 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Arthprachur – Shaktipith Darshnam ane Navratri Utsav_Guj (Gujarati) BY Janak R. Jalundhwala”

Your email address will not be published. Required fields are marked *