Availability: In Stock

Dr. Babasaheb Ambedkar ni Vicharghara (Gujarati) By Dr. Divyaben P. Jadav

SKU: 9788169332897

Original price was: ₹200.00.Current price is: ₹195.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 9 June 2026
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 77 pages
  • ISBN-13 ‏ : ‎ 978-8169332897
  • Item Weight ‏ : ‎ 90 g
  • Dimensions ‏ : ‎ 20.32 x 12.7 x 0.46 cm
  • Country of Origin ‏ : ‎ India

In stock

SKU: 9788169332897 Categories: , Tags: , Brand:

Frequently Bought Together

Description

અંગ્રેજી શાસનકાળ દરમિયાન પશ્ચિમી સાહિત્યના પ્રભાવથી ૧૮૬૬માં નંદશંકર મહેતાએ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ આપી, જે આજે અનુ-આધુનિક યુગ સુધી વિસ્તરી છે. સમય જતાં સાહિત્યમાં ઐતિહાસિક અને ધાર્મિક વિષયોને બદલે સામાજિક વાસ્તવિકતા અને દલિત જીવન કેન્દ્રમાં આવ્યું. પ્રસ્તુત સંશોધનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને આધારે રચાયેલી દલિત નવલકથાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આજના આધુનિક અને ટેકનોલોજીકલ યુગમાં પણ ગામડાં અને શહેરોમાં પ્રવર્તતી અસ્પૃશ્યતા, વર્ણવ્યવસ્થા અને સામાજિક વિષમતા જેવા દૂષણો સામે છેવાડાનો માનવી ઝઝૂમી રહ્યો છે. આ સામાજિક ભેદભાવો દૂર થાય અને ભાઈચારો સ્થપાય તેવા ઉદ્દેશ્યથી લેખિકાએ પોતાના મહત્ત્વના સંશોધનને ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને ઉજાગર કરતી નવલકથાઓ: એક અધ્યયન’ શીર્ષક હેઠળ પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યું છે, જે વાચકો અને સંશોધકો માટે ઉપયોગી નીવડશે.

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in

Reviews

There are no reviews yet

Be the first to review “Dr. Babasaheb Ambedkar ni Vicharghara (Gujarati) By Dr. Divyaben P. Jadav”

Your email address will not be published. Required fields are marked *