Availability: In Stock

Loko Shu Kaheshe? (Gujarati) By Dr. Denish Sonani

225.00

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 9 August 2026
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 112 pages
  • ISBN-13 ‏ : ‎ 978-8169332279
  • Item Weight ‏ : ‎ 140 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.66 cm
  • Country of Origin ‏ : ‎ India

Only 1 left in stock

Frequently Bought Together

Description

આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ મારા અને કદાચ તમારા હૃદયનો એક અરીસો છે. આ પુસ્તકને શ્રેષ્ઠ રીતે સમજવા માટે આ ચાર વાતો યાદ રાખજો: ઉતાવળ ન કરતા: આપણે જિંદગીની રેસમાં પહેલેથી જ બહુ દોડી રહ્યા છીએ. આ પુસ્તક વાંચતી વખતે એ રેસને બહાર મૂકી દેજો. આમાં ‘કેટલા પાના વાંચ્યા’ એ મહત્ત્વનું નથી, પણ ‘કેટલું અનુભવ્યું’ એ મહત્ત્વનું છે. દિવસનું માત્ર એક જ પ્રકરણ વાંચો તો પણ પૂરતું છે. પહેલા ચિત્રને જુઓ: દરેક લેખની સાથે એક ચિત્ર (Doodle) છે. શબ્દો વાંચતા પહેલા એ ચિત્રને થોડીવાર શાંતિથી જુઓ. એ ચિત્ર જે કહેવા માંગે છે એ તમારા હૃદયમાં ઉતરવા દો. ઘણીવાર જે વાત હજારો શબ્દો નથી કહી શકતા, તે એક સાદી રેખા કહી જાય છે. તમારી પોતાની જગ્યા બનાવો: આ પુસ્તક વાંચતી વખતે તમારી પાસે એક પેન રાખજો. કોઈ વાક્ય ગમે, કોઈ વિચાર તમને તમારી પોતાની યાદ અપાવે, તો હાંસિયામાં લખજો. આ પુસ્તક પૂરું થાય ત્યારે તે માત્ર મારું ન રહેવું જોઈએ, તે તમારી પોતાની ‘જર્નલ’ બની જવી જોઈએ. ક્રમનું કોઈ બંધન નથી: તમે ઈચ્છો તો પહેલા પાનાથી શરૂ કરી શકો, અથવા તમને જે પ્રકરણનું શીર્ષક અત્યારે તમારી પરિસ્થિતિ મુજબ યોગ્ય લાગે તે પહેલા વાંચી શકો. તમારું હૃદય તમને જ્યાં લઈ જાય ત્યાંથી શરૂઆત કરો.

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in

Reviews

There are no reviews yet

Be the first to review “Loko Shu Kaheshe? (Gujarati) By Dr. Denish Sonani”

Your email address will not be published. Required fields are marked *