Availability: In Stock

Narcissus and Goldmund (Gujarati) By Ashokkumar Hansdevji Sagathiya

SKU: 9788169332989

Original price was: ₹499.00.Current price is: ₹475.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 16 October 2026
  • Edition ‏ : ‎ First Edition
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 277 pages
  • ISBN-13 ‏ : ‎ 978-8169332989
  • Reading age ‏ : ‎ 13 years and up
  • Item Weight ‏ : ‎ 330 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 1.55 cm
  • Country of Origin ‏ : ‎ India

In stock

SKU: 9788169332989 Categories: , , Tags: , Brand:

Frequently Bought Together

Description

વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક વિજેતા લેખક અને સાહિત્યકાર શ્રીમાન હર્મન હેસના પુસ્તક ‘નાર્સીસસ અને ગોલ્ડમન્ડ’ નો અનુવાદ પૂર્ણ થયાની વેળાએ મારા પિતાશ્રી મને વારંવાર કહેતા કે ‘આપણે આપણું જ્ઞાન અને આનંદ જેટલા અન્ય લોકો સાથે વહેંચીએ છીએ તેટલી આપણા જ્ઞાન અને આનંદમાં અભિવૃધ્ધિ કરીએ છીએ.’ તે યાદ આવ્યું. અને તે સાથે પુસ્તકનો અનુવાદ કરતી વેળાએ કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો ફટિક ચક્રવર્તી, આર. કે. નારાયણના રાજુ ગાઈડ અને સ્વામી, પન્નાલાલ પટેલની માનવીની ભવાઈનો છપ્પનિયો દુષ્કાળ, , સિધ્ધાર્થના આનંદ અને ગોવિંદ જેવા પાત્રો અને કથાનકો, સામાન્ય માનવી અને સંતના જીવન અને મૃત્યુ અંગે ના અભિગમમાં રહેલો તફાવત, શિલ્પી માઈકલ એન્જલોની કલા યાત્રા, મંદિરો, મસ્જિદો અને ચર્ચની કલાત્મક કોતરણીઓ અને કોરોના જેવી વિભિષિકા…. બધું આંખો સામે જીવંત થઈ ઉઠ્યું. આ નવલકથાના થોડા ગણી શકાય તેવા પાત્રો દ્વારા પ્રેમ અને તેની અંતર્ગત જટિલતાઓ, અફસોસ, પ્રેમ, સંઘર્ષ, સ્વતંત્રતા, નારીવાદ, અંતરાત્મા, સત્ય, આધ્યાત્મિકતાની જે અભિવ્યક્તિ થઈ, તે વર્ષો પહેલાં જ્યારે અંગ્રેજી ભાષામાં આ પુસ્તક વાંચ્યું ત્યારે નહોતી થઈ, જે વાતનો સ્વીકાર કરું છું અને આપ સહુ માટે આ પુસ્તક રજૂ કરું છું. ——- અશોકકુમાર હંસદેવજી સાગઠિયા

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in
book-author

Reviews

There are no reviews yet

Be the first to review “Narcissus and Goldmund (Gujarati) By Ashokkumar Hansdevji Sagathiya”

Your email address will not be published. Required fields are marked *