Description
પ્રણય એટલે પ્રેમ. પ્રણય એ શબ્દ જ કેટલો સુંદર છે! અને એનો અહેસાસ એનાથીયે સુંદર હોય છે. વ્યક્તિ અભિવ્યક્ત કરે કે ના કરે એ અલગ વસ્તુ છે છતાં પ્રણય એ અલૌકિક અનુભુતિ છે. ‘પ્રણયોત્સવ’ કાવ્યસંગ્રહમાં કવયિત્રીએ એનાં મનની ભાવના, વિચારો, અહેસાસો બધું જ ઠાલવ્યું છે. એક કાવ્ય દિલથી જાણે શબ્દનું રૂપ લઈને આવ્યું હોય તેમ લાગે છે. તેમાં એકાકાર થઈને તેને અનુભવશુ તો જ સમજાશે, નહીંતર એ એક કાવ્ય માત્ર લાગશે.
Reviews
There are no reviews yet.