Description
‘”પુણ્ય સલીલા મા નર્મદાનાં માત્રથી જ કામો થઇ જાય છે.” આ ફક્ત લોકવાયકા નથી પણ અમે પ્રત્યક્ષ અનુભવેલ પણ છે. પુરાણોમાં કહેવાયું છે એ મુજબ નર્મદાને શિવસુતા, રેવા અને ચિરકુવારીના name પણ ઓળખવામાં આવે છે. આજે જયારે “નર્મદા મૈયા એ ગુજરાતની જીવાદોરી તરીકે સિદ્ધિ પામ્યા છે ત્યારે અમે નર્મદા નદીનું કિનારા તરીકેનું છેલ્લું શહેર જીવનમાં જન્મ્યા છીએ એનો અમને ગર્વ છે.
Reviews
There are no reviews yet.