Availability: In Stock

Shwas na Saraname (Gujarati) By Dayaram Maheta

SKU: 9789348504692

₹200.00

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 14 February 2026
  • Language ‏ : ‎ Gujarati
  • Print length ‏ : ‎ 99 pages
  • ISBN-13 ‏ : ‎ 978-9348504692
  • Item Weight ‏ : ‎ 130 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.6 cm
  • Country of Origin ‏ : ‎ India

In stock

SKU: 9789348504692 Categories: , , Tags: , Brand:

Frequently Bought Together

Description

પુસ્તક વિષે

સરળ, સહજ અને નિર્દંભ સર્જક તરીકે ઓળખાતા શ્રી દયારામ મહેતાના અગાઉ બે ગઝલસંગ્રહો પ્રકાશિત થયા છે અને હવે આ તેમનો ત્રીજો સંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યો છે. જિંદગીને જોવાની અને અનુભવવાની તેમની આગવી દૃષ્ટિ તથા અનોખી અભિવ્યક્તિ એમની ગઝલોમાં સ્પષ્ટ રીતે વર્તાય છે.

કંઈ પણ ‘થવા’ની કે કંઈ પણ ‘મેળવવા’ની ચેષ્ટા વગર થયેલું એમનું સર્જન ભાવકને તરત સ્પર્શે છે. ઈશ્વર પાસે પણ તેઓ સંપત્તિ નહીં, પરંતુ સમજણ માગે છે — અને એ જ ભાવ તેમની રચનાઓમાં ઝીલાય છે.

વિચારમાં સતત તાજગી લાવવાના તેમના પ્રયત્નો એમની ગઝલોમાં પણ નવી ઊર્જા અને તાજગી ઉમેરે છે. જિંદગીને અને સ્વયંને જોવાની દૃષ્ટિ તેમને સતત અજવાળું આપે છે, અને એ અજવાળું શબ્દરૂપે ગઝલોમાં ઝળહળે છે.

આ સંગ્રહમાં ભાવકને સહજ રીતે સ્પર્શે એવા અનેક શેરો સમાવાયા છે. તેમની સાધનાનું ઓજસ વાચકના અંતરમાં પણ પ્રકાશ પાથરે છે.

હૃદયપૂર્વક સ્મરણ સાથે, તેમની આ શબ્દયાત્રાને વધાવીએ અને આવકારીએ.

– લક્ષ્મી ડોબરિયા

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in

Reviews

There are no reviews yet

Be the first to review “Shwas na Saraname (Gujarati) By Dayaram Maheta”

Your email address will not be published. Required fields are marked *