Description
‘અંજાર ગોસ્વામી સમાજનું ગૌરવ અંજાર ગોસ્વામી સમાજના ઉદઘોષક અને કવિ શ્રી ભરત ગોસ્વામી “ભાવુક”ના પ્રથમ પુસ્તક “આ તો રણગંગાના નીર” ને સમસ્ત અંજાર દશનામ ગોસ્વામી સમાજ ઉમળકાભેર વધામણાં સાથે અસીમ આનંદની લાગણી વ્યક્ત કરે છે, અને ભગવાન ભોલેનાથ આપની કલમની પ્રગતિ ને પ્રસિદ્ધિ સતત ચડતી ને ચળકતી રાખે એવી ભગવાન શિવશંભુ ને પ્રાર્થના સાથે, અંતરના અભિલાષી -ત્રંબકપુરી અમરપુરી ગોસ્વામી પ્રમુખ શ્રી અંજાર દશનામ ગોસ્વામી સમાજ – અંજાર
Reviews
There are no reviews yet.