Availability: In Stock

Kalagee (Gujarati) by Meghana Joshi

SKU: 9788197147821

Original price was: ₹275.00.Current price is: ₹220.00.

  • Binding: Paperback
  • Publisher: Nexus Stories Publication®
  • ISBN: 9788196780951
  • Edition: E1, 2024
  • Pages: 127

Also Available On

Amazon  Flipkart

4 in stock

Category:

Description

‘કલગી’ની સફર

સાહિત્યજગતમાં આ મારું પ્રથમ પુસ્તક છે. મારું નામ મેઘના જોશી. મેં મારું ગ્રેજ્યુએશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરથી સાયન્સના વિષય સાથે કર્યું છે. મે મારી આસપાસ એવી સ્ત્રીઓને જોઇ કે જેણે સવલતોથી સંતોષ માનવાને બદલે સંઘર્ષ કરી સમાજમાં પોતાને માટે મજબૂત સ્થાન બનાવ્યું. સાવ શૂન્યથી શરૂઆત કરી અને સફળતા મેળવી. આવી સ્ત્રીઓના જીવનથી પ્રેરણા મેળવી મેં મારું કાલ્પનિક પાત્ર ‘કલગી’નું સર્જન કર્યું. અને આવી સ્ત્રીઓના સંઘર્ષને વાચા આપવાનો મેં એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. અલગ અલગ સ્ત્રીના જીવનના તબક્કાને અને એમની એ ઉંમરે સફળતા મેળવવાની લગન અને કોશિશને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એક નવલકથાનું સર્જન કર્યું છે. અગર ‘કલગી’નો જિંદગીને જોવાનો અભિગમ કોઈને પણ પ્રેરણા પૂરી પાડશે તો હુ આ પ્રયાસમાં સફળ થઈશ.

 – મેઘના જોશી

Additional information

Weight 0.15 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Kalagee (Gujarati) by Meghana Joshi”

Your email address will not be published. Required fields are marked *