Availability: In Stock

Kalam ni pa…pa… Pagali (Gujarati) BY Hina M. Dasa

SKU: 9789394059627

Original price was: ₹120.00.Current price is: ₹109.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication (24 December 2022)
  • Unknown Binding ‏ : ‎ 50 pages
  • ISBN-10 ‏ : ‎ 9394059628
  • ISBN-13 ‏ : ‎ 978-9394059627
  • Item Weight ‏ : ‎ 250 g
  • Dimensions ‏ : ‎ 20.3 x 25.4 x 4.7 cm

Also Available On

Amazon  Flipkart

2 in stock

Description

વાર્તાઓ લખવી એ મારો શોખ છે. બે નવલકથાઓના પુસ્તક અને નામી અખબાર અને મેગેઝીનમાં વાર્તાઓ આવ્યા પછી વિચાર આવ્યો કે આ શોખ શિક્ષણમાં કે મારા ભૂલકાઓને કંઈ રીતે ઉપયોગી થાય. એ વિચાર સાથે આ પુસ્તકનો પાયો નંખાયો. 6 થી 13 વર્ષના બાળકો પોતે પોતાની વાર્તા લખે તો એની સર્જનાત્મકતા ખીલી ઉઠે અને બીજા બાળકોને પણ સર્જન કરવાની પ્રેરણા મળે એ હેતુ સાથે આ કાર્યની શરૂઆત કરી. અભાવ વચ્ચે પણ આટલું સકારાત્મક વિચારી શકતા બાળકો માટે ખરેખર માન ઉપજે. ઘરમાં લાઈટ કે અનેક ભૌતિક સવલતો ન હોવા છતાં લખાણમાં અણસાર શુદ્ધા ન આવવા દેનાર આ બાળકો ખરેખર સાચા સર્જક છે. આ નાની કલમની પા… પા.. પગલી એક દિવસ વિરાટ પગલાં ભરે એવી શુભકામનાઓ…. -હિના એમ. દાસા

Additional information

Weight 0.35 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Kalam ni pa…pa… Pagali (Gujarati) BY Hina M. Dasa”

Your email address will not be published. Required fields are marked *